KEDIO KALRAV NI : MOTICHARO PART: 8

135 150 (10% Off)
Name: કેડીઓ કલરવની
SKU Code: 4728
Weigth (gms): 116
Year: 2023
Pages: 96
ISBN: 1916
Availability: In Stock

કેડીઓ કલરવની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભગવદ્ગોમંડળમાં કલરવ શબ્દના જેટલાં અર્થ આપ્યા છે એમાંનો એક અર્થ છે 'મધુર અસ્પષ્ટ અવાજ. બસ, આ જ છે જિંદગીના દરેક પ્રસંગમાંથી ઊઠતો નાદ. ક્યારેક એમાં કોયલનો ટહુકો હોય તો ક્યારેક મોરનો કેકારવ, ક્યારેક કાગડાના અવાજની કર્કશતા સંભળાય તો વળી ક્યારેક બુલબુલના મધુર ગીતો એને સાંભળતાં, માણતાં, એના સાક્ષી બનતાં, એની સાથે જોડાતાં કે ક્યારેક એનો જ ભાગ બનતાં જિંદગીની કેડી પર આપણે આગળ વધતાં હોઈએ છીએ. એવા જ કેટલાક પ્રસંગોનું આહીં નિરૂપણ કર્યું છે હુંમાનું છું કે આમાંના ઘણાં અવાજો આપણો જરૂર સાંભળ્યા હશે તો પણ એ આપણા મન અને મગજને આનંદ અને શાતા આપશે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત