BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 8

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૮
SKU Code: 10175
Weigth (gms): 130
Year: 2022
Pages: 64
ISBN: 9789357680882
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૮

Attribute Value
Binding CENTER PIN
Language GUJARATI

મોબાઇલ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. હવે મોબાઇલ વિનાની દુનિયાની કલ્પના કરવી શક્ય જ નથી. પરંતુ એ જ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાળકો માટે એક દૂષણ સમાન બની ગયાં છે. ચીડિયાપણું, ઊંઘનો અભાવ, માથું તેમજ આંખો દુઃખવી, બંધાણ થઈ જવું, રમવામાં કે ભણવામાં જીવ ન લાગવો વગેરે મોબાઇલની આડઅસરનાં સામાન્ય લક્ષણો છે. વિવેકપૂર્વક ઉપયોગ થાય તો મોબાઇલ એક અતિ ઉપયોગી ઉપકરણ છે. બિંબૂ, વટકુ તેમજ અન્ય પ્રાણીઓનાં બાળકો જ્યારે મોબાઇલની માયાજાળમાં ફસાય છે ત્યારે શું થાય છે એનો થોડોક ચિતાર અહીં આપ્યો છે. આશા રાખું છું કે બાળકોને ગમશે. 

– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત