BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 4

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૪
SKU Code: 890
Weigth (gms): 170
Year: 2020
Pages: 96
ISBN: 9789354195020
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૪

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
ભાગ-4 – જંગલમાં સ્વચ્છતા અભિયાન!

સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે એનું પ્રયોજન નથી. હા, કોઈ એમાંથી કાંઈ શીખે તો વાંધો પણ નથી! અને આજે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી જ રહ્યું છે, તો પછી જંગલમાં શું કામ નહીં? આશા રાખું છું કે બાલ-દોસ્તોને બિંબૂ અને વટકુના આ પરાક્રમો પણ ગમશે!…

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત