LUCKY !?

216 240 (10% Off)
Name: લકી !?
SKU Code: 6888
Weigth (gms): 200
Year: 2023
Pages: 168
ISBN: 9789354266218
Availability: In Stock

લકી !?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

’Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities, Truth isn’t.’
– Mark Twain

માર્ક ટ્વેઇનનું આ વાક્યઃ ‘સત્ય અને કલ્પના કરતાં વધુ વિચિત્ર હોઈ શકે!’ જ્યારે આપણી જિંદગીમાં ક્યાંય પણ વાસ્તવિક સ્વરૂપમાં સામે આવી જાય ત્યારે આપણે એક એવો આંચકો અનુભવીએ છીએ કે જે ઘટના બની રહી છે એને સત્ય હોવા છતાં સત્ય માનવાની આપણું મન ‘ના’ પાડી દે છે. આવું જ કાંઈક બન્યું હતું એમ. ડી. ના અભ્યાસ દરમિયાન અમારી સાથે. જે કાંઈ બન્યું હતું એમાં મેં મારી કલ્પના મુજબ પાત્રો અને પરિસ્થિતિઓ ગોઠવી આ વાત લખી છે. આશા છે કે વાચકોને જિંદગીનું આ અગમ્ય પાસું પણ ગમશે!
– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત