BHAVO NI BHINASH : MOTICHARO PART: 9

135 150 (10% Off)
Name: ભાવોની ભીનાશ
SKU Code: 805
Weigth (gms): 130
Year: 2019
Pages: 104
Availability: In Stock

ભાવોની ભીનાશ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભાવોની ભીનાશ લાગણીઓના દુષ્કાળની વેળાએ, દિલને સ્પર્શી જતા પ્રસંગોએ મને ખરેખર આનંદિત કરી દીધો છે. ઈન્ટરનેટના મહાસાગરના ખારા પાણી ખૂંદતા ખૂંદતા મને આવા, જે કોઈ મોતી મળી એ આ પુસ્તકમાં સમાવ્યાં છે. આશા રાખું છે કે એના ભાવોની ભીનાશ જેમ મને સ્પર્શી ગઈ એમ દરેક વાંચનારને સ્પર્શશે !

– ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત