BHOLU : PART : 3

108 120 (10% Off)
Name: ભોલુ : ભાગ : ૩
SKU Code: 10169
Weigth (gms): 120
Year: 2024
Pages: 88
ISBN: 9789334124828
Availability: In Stock

ભોલુ : ભાગ : ૩

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જાદુ, ચમત્કાર અલૌકિક શક્તિ વગેરેની વાતો અને વાર્તાઓ સૌને ગમતી જ હોય છે. બાળકોના વૈચારિક વિશ્વને વિસ્તારવામાં આવી કથાઓ બહુ મોટો ફાળો આપતી હોય છે. પરદેશમાં બેટમેન, સુપરમેન, કેટ-વુમન, પાવર પફ ગર્લ્સ, કેન્ટમ જેવાં પાત્રોનો કોઈ પાર નથી. આપણી બાળવાર્તાઓમાં પૌરાણિક પાત્રો સિવાય એવાં પાત્રો ખૂબ ઓછાં જોવા મળે છે. અહીંયા એવું એકે પાત્ર બાળકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે મારા નાનકડા બાળ-મિત્રોને ભોલુની આ વાર્તા પણ ગમશે. એમનું વિચારવિશ્વ અને કડીના વધારે કલ્પનાવિશ્વ વધારે સમૃદ્ધ બનશે. દુનિયાની આંટીઘૂંટી આડકતરી રીતે એ લોકો શીખી શકશે. જો કે કાંઈ શીખવી દેવું એ આ વાર્તાનો આશય નથી, પરંતુ બાળકો આ વાંચીને મજા માણી શકે અને એમના મનમાં એક રાજીપો ઊભો થાય એટલો જ આનો ઉદ્દેશ છે. બાલ દેવો ભવઃ બાળદેવોને વંદન.

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત