PRAKRUTI PURUSHNUN AAKASH

405 450 (10% Off)
Name: પ્રકૃતિ પુરુષનું આકાશ
SKU Code: 5454
Author: ARVIND RAI
Weigth (gms): 600
Year: 2018
Pages: 452
ISBN: 9789384780289
Availability: In Stock

પ્રકૃતિ પુરુષનું આકાશ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

‘ભા'ના અર્થ જ્ઞાન ‘રત' એટલે સંલગ્ન, જે જ્ઞાનપુંજમાં સંયોજિત છે એ ‘ભારત'. ભારતીય સંસ્કારમાં ખાસ પ્રકારે ‘તત્ત્વદર્શન' તથા સૌંદર્યદૃષ્ટિ (એસ્થેટિક સેન્સ) પરસ્પર સંકળાયેલા છે એવું પૃથ્વીની કોઈ પણ પરંપરામાં નથી. ભારતમાં જ શૃંગાર અધ્યાત્મ સાથે એકાકાર છે. સ્ત્રીના અસ્તિત્વને જ આનંદ, ચૈતન્ય અને સૌંદર્ય માને છે - સનાતન ધર્મથી રહસ્યમય તંત્ર સુધી.


સમગ્ર બ્રહ્માંડ ચક્રાકારે નિરંતર ગતિશીલ છે. ઊર્જાના અણુપરમાણુ નાભિ (ગર્ભગૃહ)ના પ્રોટોન ફરતે ૠણ વીજભાર ધરાવતો ઈલેક્ટ્રોન પ્રદક્ષિણા કરે છે; જ્યાં ઊર્જા હોય ત્યાં પરિક્રમા થયા કરે. હિંદુ મંદિરોમાં પરિક્રમાનું મહાત્મય પ્રાચીનકાળથી છે.


એક જમાનામાં પુરુષની પ્રણચેષ્ટાઓને કાબૂમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન હવે ધીરેધીરે પુરુષની કામુકતાને ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે.
લાગણીઓનો દરિયો છલોછલ હશે આપણામાં પરંતુ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ. રજનીશ કહી ગયા છે-
“ભારત તો સમાધિની ભૂમિ છે. જ્યાં આંખો બંધ હોય અને મસ્તક ખૂલ્લાં !”

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત