CALLING SEHMAT (NB)

203 225 (10% Off)
Name: કૉલિંગ સેહમત
SKU Code: 7065
Weigth (gms): 200
Year: 2019
Pages: 232
ISBN: 9780143446903
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કોલિંગ સેહમત' એ એક સાધારણ છોકરી ની અસાધારણ હિમ્મત, દેશપ્રેમ અને ઝનુન ની સત્યઘટના પર આધારીત એ વાત છે કે જેની મદદ વગર આપણે કદાચ ૧૯૭૧ નું યુધ્ધ ના જીતી શક્યા હોત. પોતાના પરીવાર, પ્રેમ અને જીવ કરતાં પણ દેશ ને આગળ મુકનાર આ યુવતી ખરા અર્થ માં આપણો 'હીરો' છે. પિતા ની અંતિમ ઈચ્છા ને પૂરી કરવા અને પાકિસ્તાન માં ચાલી રહેલા એમના ખાનગી મીશન ને પુરુ પાડવા સેહમત જે કુશળતા અને હિમ્મત દાખવે છે, એ અસામાન્ય છે.આ પુસ્તક ની વાત ઘણે અંશે આપણે મેઘના ગુલઝાર ની ફિલ્મ ' રાઝી' મા માણી ચુક્યા છીએ, પણ દેશભક્તિ અને સાહસ ની જે રોમાંચક હકીકતો અહિંયા વર્ણવાઈ છે એ માણવા માટે શ્રી હરિન્દર સિક્કા નું આ પુસ્તક વાંચવું જ રહ્યું.