ZEN : SARAL JIVAN JIVVANI ADBHUT KALA

405 450 (10% Off)
Name: ઝેન : સરળ જીવન જીવવાની અદભૂત કળા
SKU Code: 10058
Weigth (gms): 300
Year: 2023
Pages: 224
ISBN: 9789355433169
Availability: In Stock

ઝેન : સરળ જીવન જીવવાની અદભૂત કળા : Gujarati Translation Of "Zen : The Art Of Leaving"

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

જરા થોભો અને વિચારો, તમારી રોજિંદી આદતો અને દૃષ્ટિકોણમાં બદલાવ લાવો અને પ્રસન્નતાનો અનુભવ કરો. જાણીતા બૌદ્ધ સંન્યાસી શુનમ્યો મસુનોએ સદીઓ જૂના જ્ઞાન (ઝેનનો સાર) ને આધુનિક જીવન માટે સ્પષ્ટ, વ્યાવહારિક અને સરળતાથી અપનાવી શકાય તેવા નિયમોમાં સહુની સમક્ષ રજૂ કર્યું છે. તેઓ 100 દિવસ માટે રોજ એક નિયમને લાગુ કરવાની સલાહ આપે છે. દરેક અભ્યાસ પછી, એક નાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને બાકી પૃષ્ઠને કોરું રાખવામાં આવ્યું છે, જેથી બે પ્રકરણોની વચ્ચે ઊંડા શ્વાસ લઈ આરામ કરવાની તક મળી શકે. પ્રત્યેક અભ્યાસ સાથે તમે જોઈ શકશો કે કોઈ અસામાન્ય વસ્તુની શોધમાં જ પ્રસન્નતા છુપાયેલી નથી, તમે તેને તમારા જીવનમાં નાનાં નાનાં પરિવર્તનોમાં પણ તે મેળવી શકો છો. તે સાથે જ તમે આંતરિક શાંતિ અને સ્થિરતાનો પણ અનુભવ લઈ શકો છો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત