ZARUKHE DIVA

117 130 (10% Off)
Name: ઝરૂખે દીવા
SKU Code: 8670
Weigth (gms): 250
Year: 2016
Pages: 132
ISBN: 9788184404968
Availability: In Stock

ઝરૂખે દીવા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

‘ઝરૂખે દીવા’માં સંગૃહીત થયેલો એક વિચાર તે જાણે દીપશિખા જેવો છે. મનના અંધારા ખૂણાને, જીવનના અંધારપથને તે પ્રકાશિત કરે છે. મેઘાણીએ સત્વશીલ સાહિત્યના ઉતમ પુસ્તકોના પ્રસારનું અતિસરસ કાર્ય કર્યું છે. એમનામાંથી જ પ્રેરણા પામી, દીપશિખા જેવી આ વાણીના પ્રકાશમાં બધાંને સહભાગી બનાવવાની ઈચ્છાથી આ પુસ્તક તૈયાર થયું છે. ઝરૂખામાં મૂકેલા દીવા ઘરને તો અજવાળું આપે, રસ્તા પર પણ અજવાળું વેરે અને અંધારી રાત્રિમાં માર્ગ પર દૂરથી ચાલ્યા આવતા યાત્રીનાં પગલાંમાં બળ પૂરે તેમ આ વચનોએ મારા મનને ઘણું બળ ને અજવાળું આપ્યાં છે. વાચનારને પણ આપશે એવી શ્રદ્ધા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત