YE MERA INDIA

225 250 (10% Off)
Name: યે મેરા ઇન્ડિયા
SKU Code: 5399
Weigth (gms): 250
Year: 2018
Pages: 240
Availability: In Stock

યે મેરા ઇન્ડિયા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

૧૪ જાન્યુઆરી, ૧૯૬૧ના રોજ જનાગઢના નાગર પરિવારમાં જન્મેલ ભવેન કચ્છી ૧૯૯૨થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયેલા છે. અત્યાર સુધી જુદા જુદા વિષયો પર લોકપ્રિય શૈલીમાં ૪,૦૦૦થી વધુ લેખો લખ્યા છે.‘ ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિમાં ‘ હોરાઈઝન ' તેમજ બુધવારની શતદલ પૂર્તિમાં ‘વિવિધા' નામની કવરસ્ટોરી કૉલમ જૂની અને નવી બંને પેઢીમાં અતિ ચાહના પામી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવનમાં તેમને સુરતસ્થિત સ્વ. પીઠાવાલા ટ્રસ્ટ એવોર્ડથી પણ નવાજ્યા છે. ૫. પૂ. બાલ અવધૂતજીની કૃપાદૃષ્ટિથી તેઓની

આંતરયાત્રા આધ્યાત્મિક અને સતત આત્મખોજ ભણી રહી છે.

ટી.વી; રેડિયોમાં ૨૦૦થી વધુ કાર્યક્રમો પ્રસ્તુત કરનાર ભવેન કચ્છી એ પત્રકારત્વના ભાગ રૂપે યુરોપીય દેશો, અમેરિકા, સિંગાપોર, પાકિસ્તાન, દુબઈ, સાઉથ કોરિયા, આયર્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની સ્ટડી ટૂર પણ કરી છે.

ભારત દેશ જાન સે પ્યારા હૈ. દેશ બદલ રહા હૈ. પશ્ચિમના દેશોમાંથી શીખવા કરતાં પ્રશંસા વધુ કરતા રહીએ છીએ. કભી ગૌરવ કભી ગ્લાનિ ઐસા દેશ હૈ મેરા નખશિખ ભારતની વાત કરતું પુસ્તક એટલે “યે મેરા ઇન્ડિયા”.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત