WARREN BUFFETT - SAFALTANA RAHASYO

135 150 (10% Off)
Name: વૉરેન બફેટ - સફળતાનાં રહસ્યો
SKU Code: 10069
Author: GEORGE ILIAN
Weigth (gms): 200
Year: 2022
Pages: 80
ISBN: 9789390166121
Availability: In Stock

વૉરેન બફેટ - સફળતાનાં રહસ્યો : WARREN BUFFETT: SUCCESS SECRETS

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દુનિયાને બદલનાર સ્વપ્રદેષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે.

ઓમાહાની આ સૌથી સફળ વ્યક્તિની નાણા અને મૂડીરોકાણ સાથેની દોસ્તી બાળપણથી જ થઈ ગઈ હતી. વૉરેન બફેટના મૂડીરોકાણના નિર્ણયથી એવા ઉત્તમ પરિણામ મળવાની ખાતરી હોય છે કે તેઓ કોઈ કંપનીના શૅર ખરીદવાના છે તેવા સમાચાર માત્રથી શૅરબજારમાં એ કંપનીના શૅર ભાવમાં ઊછાળો આવી જાય છે. તેમની જીવન અને કામગીરીની ફિલોસોફી સ૨ળ છે જેને કોઇપણ વ્યક્તિ સરળતાથી અપનાવી શકે તેમ છે.

નાણાકીય વિઝાર્ડ વિશે વધુ જાણવા માટે આ વાંચો!


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત