WAAH ! TENALI RAM... WAAH!

194 215 (10% Off)
Name: વાહ ! તેનાલી રામ... વાહ!
SKU Code: 10322
Weigth (gms): 200
Year: 2026
Pages: 128
ISBN: 9788168825253
Availability: In Stock

વાહ ! તેનાલી રામ... વાહ!

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જીવન એક પડકાર છે એને ઝીલતાં શીખવાનું છે.

જીવન એક સંગ્રામ છે એમાંથી પાર ઉતરતાં શીખવાનું છે.

રામ બનવું છે કે રાવણ? કૃષ્ણ બનવું છે કે કંસ? સદાય સત્યનો, સદાચારનો જય થાય છે. જગતમાં એ જીતે છે જે તેનાલી રામની જેમ કુનેહપૂર્વક રસ્તો બનાવે છે.

તમે પણ એવું જ ઈચ્છો છો ને?

તમારો થનગનાટ પણ તેનાલી રામથી જરાય ઓછો નથી.

કુશાગ્ર બુદ્ધિના સ્વામી, મહાન રાજનીતિજ્ઞની ચતુરાઈ અને બુદ્ધિ કૌશલ્ય જેવા પાઠ ભણવા માટે આ પુસ્તક તમારા માટે ભોમિયો સાબિત થશે. વળી, બાળકોને ગમતું રમુજીપણું તો અહીં પાને-પાને છે... તો તેનાલી રામના ચાહકો, રાહ શેની જોઈ રહ્યા છો? વારવાંર વાંચો... વાહ! તેનાલી રામ... વાહ!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત