VYAVHAR KUSHALTA

269 299 (10% Off)
Name: વ્યવહાર કુશળતા
SKU Code: 10108
Author: LES GIBLIN
Weigth (gms): 250
Year: 2025
Pages: 240
ISBN: 9789355436726
Availability: In Stock

HOW TO HAVE CONFIDENCE AND POWER IN DEALING WITH PEOPLE : GUJARATI EDISION

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જે વ્યક્તિ ઓછું સ્મિત કરે છે તે એવા વ્યક્તિ જેવો છે જેના બૅન્ક ખાતામાં લાખો રૂપિયા છે, પરંતુ તેની પાસે ચેકબુક નથી.

આ પુસ્તકમાં વર્ણવેલ વ્યવહારુ તકનીકો તમને તમારા વ્યક્તિગત, વ્યાવસાયિક અને સામાજિક જીવનમાં વધુ આત્મવિશ્વાસ યુક્ત બનાવશે. આના દ્વારા તમે માનવીય વર્તનની તે નાની-નાની બાબતોને સમજવા અને તપાસવાનું શીખી શકશો કે જેના ૫૨ આપણે ઘણીવા૨ ધ્યાન પણ આપતા નથી.

“વ્યવહાર કુશળતા” તમને સંપૂર્ણ ગૌરવ અને સ૨ળતા સાથે જે જોઈએ છે તે મેળવવામાં મદદ કરે છે. લેખક લેસ ગિબિલનની અજમાવેલી અને પરીક્ષણ કરાયેલી તકનીકો અને અંતર્રાન-આધારિત સિદ્ધાંતો તમને શીખવે છે કે :

  • લોકોને પ્રભાવિત કરવા માટે માનવ વર્તનના મૂળભૂત રહસ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો?
  • તમારા વર્તન દ્વારા અન્ય લોકોના વલણને કેવી રીતે પ્રભાવિત કરવું? 
  • લોકોને પોતાની તરફ આકર્ષવાનાં ત્રણ મહાન રહસ્યો કયાં છે?
  • લોકો તમારા દૃષ્ટિકોણથી જુએ તેવી કુશળતા કેવી રીતે વિકસાવવી?
  • સંચાલન કરતી વખતે અન્ય લોકો સાથે 100% જોડાણ કેવી રીતે બનાવવું?


આ વાંચીને તમે તમારી અંદર છુપાયેલી કુદરતી શક્તિને જાગૃત કરી શકશો અને તમારી વ્યક્તિગત, વ્યાવસાયિક અને સામાજિક ક્ષમતાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો.

લેખક વિશે

નેશનલ સેલ્સમેન ઑફ ધ યર ઍવૉર્ડ વિજેતા લેસ ગિબલિને લોકો સાથેના કૌશલ્યો અને વધુ સારા વેચાણ માટે 1,000થી વધુ સેમિના૨ યોજ્યા છે. આના પર આધારિત ઓડિયો-વિઝ્યુઅલ સેમિના૨થી પણ હજારો લોકોને મદદ મળી છે.

ગિબલિનનાં ચાર પુસ્તકોની લગભગ 10 લાખ નકલો વેચાઈ ચૂકી છે. ઉપરાંત તેઓ પ્રખ્યાત લેસ ગિબલિન ક્લિનિક ઑફ હ્યુમન રિલેશન્સના સંસ્થાપક અને સંચાલક પણ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત