VISHWA NI SHRESTH PARIKATHAO

113 125 (10% Off)
Name: વિશ્વની શ્રેષ્ઠ પરીકથાઓ
SKU Code: 7220
Publisher: KBOOKS
Weigth (gms): 130
Year: 2018
Pages: 128
ISBN: 9789386343567
Availability: In Stock

વિશ્વની શ્રેષ્ઠ પરીકથાઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વાર્તા – ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેના કાન આ શબ્દ સાંભળતા જ સરવા ન થઇ જાય. વાર્તા કદાચ સાહિત્યનો એક પ્રકાર માત્ર હશે, પણ જીવનનું તો અભિન્ન અંગ છે. હાલરડાથી પરવાર્યા બાદ બાળકનો નાતો વાર્તા સાથે જોડાય છે, જે જીવનનાં અંત સુધી બરકરાર રહે છે. વાર્તા પુસ્તક, નાટક, ફિલ્મ, ધર્મકથા, ઉપદેશ, વગરે કોઈપણ સ્વરૂપે હોઈ શકે; તે માણવી ગમે છે. ‘કથા સાગર’ શ્રેણીનાં ચાર પુસ્તકોમાં વિશ્વની શ્રેષ્ઠ પરીકથાઓ, વિશ્વની શ્રેષ્ઠ પ્રેમકથાઓ, વિશ્વની શ્રેષ્ઠ હાસ્યકથાઓ અને વિશ્વની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓનો રસથાળ પીરસવામાં આવ્યો છે.