VISHWA NE BADLI NAKHNAR RAJKIY ANE SAMAJIK GHATNAO

176 195 (10% Off)
Name: વિશ્વને બદલી નાખનાર રાજકીય અને સામાજીક ઘટનાઓ
SKU Code: 7166
Author: HARSHAD DAVE
Publisher: KBOOKS
Weigth (gms): 240
Year: 2018
Pages: 216
ISBN: 9788193312209
Availability: In Stock

જગતના ઈતિહાસને બદલી નાખનાર ૧૦૧ રાજકીય અને સામાજિક ચળવળો, વિચારો અને વાદોનો અનોખો પરિચય.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘વિશ્વને બદલી નાખનાર 101 રાજકીય અને સામાજિક ઘટનાઓ’નું આ પુસ્તક અનેક રીતે અનોખું છે. આપણી ભારતીય ભાષાઓમાં આ પ્રકારનું એક પણ પુસ્તક હોવાનું જાણમાં નથી અને વિશ્વભાષા અંગ્રેજીમાં પણ આ વિષય પર ખૂબ ઓછાં પુસ્તકો પ્રગટ થયાં છે કેમ કે ઇતિહાસને ઘટનાઓની માળામાં પરોવી રસપ્રદ રીતે પ્રગટ કરવો પડકારજનક કાર્ય છે. આ કાર્ય માટે ખૂબ રિસર્ચ કરવું પડે.

આ પુસ્તકમાં રાજકીય ઘટનાઓ, ચળવળો, ક્રાંતિઓની સાથે સામાજિક ચળવળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી આજ પર પણ જે ઘટનાઓની આસર છે તેવી ઘટનાઓ આ પુસ્તકમાં સમાવી છે. આ ઉપરાંત આ પુસ્તકમાં હાલમાં જ શરૂ થઈ હોય તેવી પ્રમાણમાં નાની ચળવળોનો સમાવેશ પણ કર્યો છે જે લાંબી ચાલવાની છે અને જેનો આપણા ભવિષ્ય પર ઘેરો પ્રભાવ પડવાનો છે. રાજકારણ કે સમાજકારણમાં રસ ન હોય તેમને પણ આ પુસ્તક અવનવી માહિતી સાથે અનેકવિધ ચળવળો અને ક્રાંતિઓનું અનોખુ રસદર્શન કરાવશે.