VISHNUSAHASTRANAM (SMALL)

89 99 (10% Off)
Name: વિષ્ણુસહસ્ત્રનામ (Small)
SKU Code: 7863
Weigth (gms): 200
Year: 2022
Pages: 112
ISBN: 9788184403480
Availability: In Stock

વિષ્ણુસહસ્ત્રનામ (Small)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જગતમાં ઉત્તમ દેવ કોણ છે ? ઉત્તમ આશ્રયરૂપ શું છે. ? કોની સ્તૃતિ કરનારા લોકો કલ્યાણને પામે છે ? કયો ધર્મ ઉત્તમ છે ? કોનો જપ કરવાથી જીવ જન્મ-સંસારના બંધનમાંથી છૂટે છે ? યુધિષ્ઠરના આ પ્રશ્નોના ઉત્તરમાં ભીષ્મ પાપના ભયને હરનાર વિષ્ણુનાં સહસ્ત્ર નામ સંભળાવે છે. તે જ છે આ ‘વિષ્ણુસહસ્ત્રનામ’, જેનો ભારતમાં હજારો લોકો અત્યંત શ્રદ્ધા અને ભાવથી નિયમિત પાઠ કરે છે. વિષ્ણુસહસ્ત્રનામ, એક ઉત્તમ સ્તોત્રપાઠ છે. એક રીતે એને જપસ્તોત્ર કહી શકાય, જેવી દ્વારા ભગવત-તત્વની અનુભૂતિ કરવાનું લક્ષ્ય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત