VEERPASLI ANE ANYA VARTAO

270 300 (10% Off)
Name: વીરપસલી અને અન્ય વાર્તાઓ
SKU Code: 5529
Weigth (gms): 450
Year: 2020
Pages: 256
ISBN: 9789384780791
Availability: In Stock

વીરપસલી અને અન્ય વાર્તાઓ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

અહીં મૂકાયેલી તમામ વાર્તાઓ ‘કોઈક દિવ્યશક્તિએ આપી, અને મારા મને ઝીલી’ એવી અલૌકિક અનુભૂતિ હંમેશા થઈ છે. ક્યારેક રસ્તા પર જતા, ક્યારેક ઘરકામ કરતા તો ક્યારેક હિંચકા પર બેઠા બેઠા ઓચિંતા જ વાર્તા ઝીલાઈ જતી – જે તરત લખવાનું સંભવ ના હોય તેવું બનતું પણ મારા મને બધી જ કૃતિઓ વર્ષો સુધી અકબંધ સાચવી છે. જાણે કે એની પાસે એક તિજોરી છે જેમાં દરેક વાર્તાનું અલગ ખાનું છે. જ્યારે જે વાર્તા લખવાની શરૂ કરી ત્યારે તે મારી કલમમાં આવીને બેઠી છે. લગભગ પંદર વર્ષનાં વ્યાપ દરમિયાન લખાયેલી છે આ વાર્તાઓ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત