VASUNDHARANI VANASPATIO PART: 1 TO 4 (AYURVEDIC PLANTS)

5400 6000 (10% Off)
Name: વસુંધરાની વનસ્પતિઓ ભાગ: ૧ થી ૪ (આયુર્વેદિક વનસ્પતિઓ)
SKU Code: 8842
Author: ASHOK SHETH
Publisher: PRINTBOX
Weigth (gms): 6000
Year: 2016
Pages: 1268
Availability: Out Of Stock

વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર) આજે આયુર્વેદનું વિજ્ઞાન દેશ-વિદેશમાં એક અસરકારક વિજ્ઞાન તરીકે સ્થાન પામેલ છે. આ વિજ્ઞાનના પાયામાં રહેલ ઔષધિઓની સુંદર ચિત્રો સાથેની આધારભૂત માહિતી સાથેનાં આ ચારેય ગ્રંથ તેમાં રસ ધરાવનાર સર્વે માટે ખૂબ ઉપયોગી થઇ રહેશે.

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)


કુદરત દ્વારા મનુષ્યને આયુર્વેદિક ઔષધિની અનોખી ભેટ મળેલ છે. ડોક્ટર અશોક શેઠ દ્વારા આ લોકોપયોગી માહિતી ચાર ભાગમાં તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત