VASTUSHASTRA: BHAGYASHALI BANVANO EK KUDARATI KIMIYO

539 599 (10% Off)
Name: વાસ્તુશાસ્ત્ર ભાગ્યશાળી બનવાનો એક કુદરતી કીમિયો
SKU Code: 5382
Author: ASHISH MEHTA
Weigth (gms): 500
Year: 2024
Pages: 358
ISBN: 9789366571621
Availability: In Stock

વાસ્તુશાસ્ત્ર ભાગ્યશાળી બનવાનો એક કુદરતી કીમિયો

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

આશિષ મહેતા એક વિખ્યાત વાસ્તુશાસ્ત્રી છે જેમણે બી.ઇ. સિવિલ તથા એમ.ટેક (CEPT)ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓએ વાસ્તુશિરોમણિ,

વાસ્તુ વિશારદ, જ્યોતિષ દૈવજ્ઞ રત્ન, જ્યોતિષ વિશારદ, જ્યોતિષમહર્ષિ, જ્યોતિષ રત્નમ્ જેવી અનેક પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓ વેદાંત, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ધ્વનિશાસ્ત્ર, ટેલિથેરપી, વૈકલ્પિક ચિકિત્સા, કલર થેરપી તથા વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં ઊંડો રસ ધરાવે છે.

તેમણે આધુનિક આર્કિટેક્ચર તથા સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવેલું હોવાથી ‘વાસ્તુશાસ્ત્ર’ તેઓનો પ્રિય વિષય રહ્યો છે. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર, ચીનનું ફેંગશૂઇ, ઇજિપ્તના પિરામિડ તથા અન્ય દેશોનો પ્રાચીન વાસ્તુશાસ્ત્રનો આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ આ વિષયમાં અનેક પ્રાયોગિક સંશોધનો કરી જ્ઞાનને સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેઓ અવિરતપણે કરી રહ્યાં છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત