VASTUPAL-TEJPAL : GUJARAT GAURAV BANDHU BELDI

405 450 (10% Off)
Name: વસ્તુપાલ-તેજપાલ : ગુજરાત ગૌરવ બંધુ બેલડી
SKU Code: 10161
Weigth (gms): 400
Year: 2022
Pages: 292
ISBN: 9789395339049
Availability: In Stock

વસ્તુપાલ-તેજપાલ : ગુજરાત ગૌરવ બંધુ બેલડી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

રાજાના મનમાં પ્રશ્ન ઘુમરાઈ રહ્યો: “વસ્તુપાલ કોણ છે?” “કોણ છે તેજપાલ?”

આ જ પ્રશ્ન ૨૧મી સદીના ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં પુછાઈ રહ્યો છે. પશ્ચિમી વિકૃતિઓના આક્રમણ હેઠળ જ્યારે ભારતભૂમિના સંસ્કારો ભુલાવા લાગ્યા છે, માઇકલ જેક્સનના અશ્લીલ નાચ સામે મીરાંનાં ભજનો ઝાંખાં પડતા જાય છે, કૅડબરીની ચૉકલેટો ખાઈને મોટી થયેલી એક આખી પેઢી જ્યારે આવો સવાલ પૂછવા લાગી છે કે— “સુખડી એ કઈ ચીજનું નામ છે?” ત્યારે સ્વાભાવિક છે કે શાહરૂખ-સલમાન-આમી૨ની મોહજાળમાં ફસાયેલાં આજનાં યુવાનો-યુવતીઓને એ વાતની ખબર ન જ હોય કે શ્રી વસ્તુપાલ અને શ્રી તેજપાલ કોણ હતા? તેઓ ક્યારે થઈ ગયા? એમણે કેવાં પરાક્રમો કર્યાં હતાં અને કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી?

રાજા વીરધવલની તલાશના નિમિત્તે અમારો ખરો ઉપક્રમ એકવીસમી સદીના પ્રજાજનોને આ બે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા મહાઅમાત્યોનાં મહાન કાર્યોનો સચોટ પરિચય આપવાનો છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત