VADHU NE VADHU SUNDAR

113 125 (10% Off)
Name: વધુને વધુ સુંદર
SKU Code: 7744
Weigth (gms): 300
Year: 2013
Pages: 200
ISBN: 9788184403299
Availability: In Stock

વધુને વધુ સુંદર

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ઝરણાને ભેટવા મેં બે હાથ પહોળા કર્યા. નીચા વળીને તેના પાણીને ચૂમ્યું. ઘણીબધી મિથ્યા વાતો, કૃત્રિમ સુખો ને ક્ષણિક દુઃખોની વચ્ચે, એક મહાનિરંતરનો, એક ચિર અંતહીનનો સાદ ફરી મારા હૃદયમાં ગુંજવા લાગ્યો અને હાથમાંથી સરી જઈ છેક ક્ષિતિજની ધારે જઈ ઊભેલા મારા પ્રેમે વળી મારી સાવ, નજીક, કાન પાસે મોં લાવી ક્હ્યું : “આવ, આવ, આવ ! ”

---

સપ્ટેમ્બર મહિનામાં, સાંજ આથમતાં પશ્ચિમ આકાશે જે તારો સહુથી વધુ ઝળકી ઊઠે છે તે સ્વાતિનો તારો છે. લગ્ન પછી શરૂના દિવસોમાં તેઓ રૂમની બત્તી બુઝાવી મોડે સુધી જાગીને વાતો કરતાં અને તારાઓથી ખીચોખીચ ભરેલું સુંદર આકાશ અંધારા ખંડમાં ઊતરી આવતું ત્યારે પોતે સ્વર્ગમાં છે એમ લાગતું.
અમે હવે, તારાઓ એ જ હતા. આકાશ પણ એ જ હતું. પણ પોતાના જીવનનો એક અધ્યાય પૂરો થયો હતો. પણ જીવન ચાલુ રહેવું જોઈએ-વધારે સારા રૂપે ચાલુ રહેવું જોઈએ. દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ. એ જ માનવજાતની દિશા છે. એ જ એની નિયતિ છે. વિશ્વ-આત્માનો આ નિગૂઢ સત્ય સંકલ્પ જાગ્રત થાઓ, ક્રિયાવાન થાઓ, પૂર્ણ થાઓ.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત