VACATION STATION

113 125 (10% Off)
Name: વેકેશન સ્ટેશન
SKU Code: 7954
Author: JAY VASAVADA
Publisher: RIMZIM CREATION
Weigth (gms): 180
Year: 2017
Pages: 154
ISBN: 9788191039054
Availability: Out Of Stock

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ગુજરાતીના સૌથી વધુ વંચાતા અને સંભળાતા લેખક-વક્તા જય વસાવડાના પંદર વર્ષના ટ્રેન્ડસેટર લેખોનું કલેક્શન. વગર વેકેશને પણ વાંચીને વિશ્વભરની સફર ઘેર-બેઠાં કરી શકાય એવા પુસ્તકો, ફિલ્મો, સ્થળો, સંગીત, વેબસાઈટ, પ્રવૃતિઓનું રંગબેરંગી રસપ્રદર્શન. આનંદ અને આત્મવિકાસ માટે શું વાંચવું સાંભળવું કે જોવું, એ માટેની ઉત્તમ અને ઉપયોગી ટિપ્સ. જાતે ચાખી અને ચૂંટીને સજાવેલા શબરીના રશીલા બોરનો શબ્દથાળ !

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત