USS-COLONY

144 160 (10% Off)
Name: USS-કોલોની
SKU Code: 5420
Author: NISHANT SHAH
Weigth (gms): 180
Year: 2019
Pages: 148
ISBN: 9789384780418
Availability: In Stock

USS-કોલોની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“USS-કોલોની” નામે આ ગુજરાતી સાયન્સ તેમજ પોલિટિકલ નોવેલ અમેરિકન સ્થાપિત હિતો દ્વારા થતી મંગળના કોલોનાઈઝેશનની વિષેની કાલ્પનિક કથા છે. અહીં નવ અમેરિકન સાહસિકોની રોમાંચક વિજ્ઞાનકથા કંડારાયેલ છે જેમાં વૈશ્વિક જીઓ-પોલિટિક્સ પણ કાલ્પનિક રીતે આવરી લેવાયું છે. કોલેજથી માંડીને રીટાયર્ડ વાચકો માટે આ એક ગ્લોબલ વિઝન આપતી રસપ્રદ બુક બની રહેશે કે જે કદાચ ગુજરાતી સાહિત્યમાં ઘણા વખત પછી કે પહેલીવાર લખાયેલ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત