TYA MARU GHAR HATU

59 65 (9% Off)
Name: ત્યાં મારું ઘર હતું
SKU Code: 1157
Weigth (gms): 100
Year: 2007
Pages: 128
ISBN: 9788189919016
Availability: In Stock

ત્યાં મારું ઘર હતું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અંધકારના સૌંદર્યને પામવું હશે તો પહેલાં
અંધકારને ભેદવો પડશે. અંધકારના સૌંદર્યને પામ્યા વિના પ્રકાશને પામી શકાતો નથી. અંધકાર માત્ર ખદબદતો જ નથી-આપણે ધ્યાનથી, કાન દઈને સાંભળીએ તો અંધકાર ગણગણે પણ છે. ખૂબ વધારે ધ્યાન દઈને સાંભળશે તો સંભળાશે કે ખુદ અંધકાર અજવાળાની આરાધનાનું જ કોઈ સુંદર ગીત ગણગણી રહ્યો છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત