TRUTIYA NETRA

315 350 (10% Off)
Name: તૃતીય નેત્ર
SKU Code: 7952
Weigth (gms): 280
Year: 2018
Pages: 280
ISBN: 9788187696372
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આધુનિક કાળના સહુથી વિવાદાસ્પદ વિદ્યાના રહસ્યો વિશે લખાયેલું આ પુસ્તક એક રીતે આત્મબોધ તરફ કરેલા આદ્યાત્મિક પ્રવાસની વિશ્વપ્રસિદ્ધ કથા છે. દિવ્યશક્તિઓ સાથે જન્મેલા ટી. લોબસંગ રામ્પા તિબેટી ધર્મગુરૂ બનશે એ પૂર્વનિયોજિત જ હતું. શ્રીમંત ઘરબાર છોડીને અત્યન્ત કઠિન એવું ધાર્મિક શિક્ષણ લઈને તિબેટી ઔષધશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનના નિષ્ણાત બનવા સુધીની આ યાત્રા આસ્વાદ્ય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત