THODIK VATO

162 180 (10% Off)
Name: થોડીક વાતો
SKU Code: 7743
Weigth (gms): 200
Year: 2014
Pages: 92
ISBN: 9788184408577
Availability: In Stock

થોડીક વાતો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સૃષ્ટિકર્તાના પ્રત્યેક સર્જનમાં, સર્જનના પ્રત્યેક કણમાં મહા ચૈતન્યનો કોઈક સંકેત, કોઈક સંદેશ રહેલો હોય છે. – વિવિધ રૂપે, અદીઠ રૂપે. આ સંકેતોને ઉકેલવાની લિપિ છે. અંતર્મુખતા, ધ્યાન, અંદરથી શાંત અને સ્થિર થવું, નિસ્પંદ, નિર્વિચાર થવું, હૃદયની ભૂમિ પર પ્રકાશનાં પગલાં પડવા દેવાં, પ્રતીક્ષા કરવી, ધીરજ રાખવી, શ્રદ્ધાયુક્ત ધીરજ રાખવી, જીવન આ સંકેત-શોધની યાત્રા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત