THE SUBTLE ART OF NOT GIVING A F*CK: EK SARU JIVAN JIVVANO ASAMANYA ABHIGAM
269
299
(10% Off)
Name: ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ એ *ક
SKU Code: 9086
Author: MARK MANSON
Publisher: HARPER COLLINS PUBLISHERS INDIA
Weigth (gms): 275
Year: 2021
Pages: 220
ISBN: 9789390351589
Availability:
In Stock
પુસ્તકોની શ્રેણીમાં એક નવી જ વિચારશૈલી પ્રસ્તુત કરતું આ પુસ્તક હકારાત્મક બનીને સ્વપ્નોમાં રચવાના બદલે જમીની હકીકતનો સામનો કરી સંતોષપૂર્ણ અને સુખી જીવન જીવવાનો એક નવો જ રાહ આપણને દર્શાવે છે. આ પુસ્તકમાં ઘણા સત્યપ્રસંગોને આવરી લેવામાં આવેલ છે જે અત્યંત દિલચસ્પ તો છેજ પરંતુ કડવી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે અને તેમ છતાં તેનો સામનો કરવાની પ્રેરણા આપી સુખી જીવન તરફ દોરી જાય છે. આ પુસ્તકમાં મેન્સન આંખથી આંખ મિલાવી, મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરવાનો વિચાર લઈ આવ્યા છે અને આ પુસ્તકને રસપ્રદ સત્યકથાઓ અને પ્રસંગો સાથે એક ક્રૂર હાસ્યથી ભરપૂર બનાવ્યું છે. આ પુસ્તકના સિધ્ધાંતોને સરળતાથી અનુસરી આપણે વધુ સંતોષપૂર્ણ અને હકીકતસભર જીવન જીવવા તરફ અગ્રેસર થઈશકીએ છે.
−
+
Attribute | Value |
---|---|
Binding | HARD BOUND |
Language | GUJARATI |
Inquiry For : THE SUBTLE ART OF NOT GIVING A F*CK: EK SARU JIVAN JIVVANO ASAMANYA ABHIGAM