THE PRACTICING MIND (GUJARATI)

225 250 (10% Off)
Name: ધ પ્રેક્ટિસિંગ માઈન્ડ
SKU Code: 10162
Weigth (gms): 250
Year: 2025
Pages: 180
ISBN: 9789349358140
Availability: In Stock

ધ પ્રેક્ટિસિંગ માઈન્ડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ધ પ્રેક્ટિસિંગ માઇન્ડમાં થોમસ સ્ટર્નર જીવનના કોઈ પણ ક્ષેત્ર ભલે તે વ્યવસાય હોય, બાળકોનો ઉછેર કે સ્પોર્ટસ કેમ ન હોય તેમાં કૌશલ્ય કઈ રીતે મેળવવું તે દર્શાવે છે. જો આપણે મુશ્કેલીઓ, વારંવારના પુનરાવર્તન અને નિષ્ફળતાને કારણે પડતું મૂક્યું હોત તો આપણે ક્યારેય ચાલતા કે બૂટની દોરી બાંધતા શીખી શક્યા ન હોત. તો એક વયસ્ક અને પરિપકવ વ્યક્તિ તરીકે જ્યારે આપણે આપણાં કોઈ લક્ષ્ય મેળવવામાં પ્રથમ પ્રયાસે સફળતા મેળવી શકતા નથી ત્યારે કેમ તેને પડતું મૂકી છીએ કે છોડી દઈએ છીએ.

સ્ટર્નર આનો જવાબ આપે છે: આપણે પ્રેક્ટિસ અથવા તો પુનરાવર્તિત અભ્યાસનો સિદ્ધાંત ભૂલી ગયા છીએ-લક્ષ્ય નક્કી કરવાની પ્રક્રિયા અને તે મેળવવા માટેના સતત અને સ્થિર પ્રયાસો. સ્ટર્નર આપણને જે પદ્ધતિઓ શીખવે છે તે દર્શાવે છે કે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવી તે નિપુણતા મેળવવા માટેનું કોઈ વૈતરું નથી પરંતુ, તે પોતે જ એક સંપૂર્ણતાનો અનુભવ કરાવતી પ્રક્રિયા છે, જે શિસ્ત અને સ્પષ્ટતા કેળવે છે.

તમારે આ પ્રક્રિયાને પ્રેમથી અપનાવવાની જરૂર છે.

થોમસ એમ. સ્ટર્નર પ્રેક્ટિસિંગ માઇન્ડ ઇન્સ્ટિટયૂટના સ્થાપક અને સીઇઓ છે. તેઓ એક લોકપ્રિય અને વ્યસ્ત વક્તા અને કોચ છે અને તેઓ ઉચ્ચ સ્તરના ઉદ્યોગો અને મહાનુભાવો સાથે કામ કરી રહયા છે, જેમાં ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. એક સંગીતકાર અને કમ્પોઝર હોવા ઉપરાંત તેમણે વિઝ્યુઅલ આર્ટ અને રેકોર્ડીંગ સ્ટુડિયો એંજીનિયર તરીકે પણ કામ કર્યું છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત