THE MOUNTAIN IS YOU

315 350 (10% Off)
Name: ધ માઉન્ટેન ઇઝ યુ
SKU Code: 10111
Weigth (gms): 200
Year: 2025
Pages: 210
ISBN: 9789355438966
Availability: In Stock

THE MOUNTAIN IS YOU : GUJARATI EDISION

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકની થીમ સ્વ-વિનાશ છે

આપણે તે શા માટે કરીએ છીએ, ક્યારે કરીએ છીએ અને આપણા પોતાના ભલા માટે તેને કઈ રીતે રોકી શકીએ?

સહઅસ્તિત્વ ધરાવતી, પરંતુ વિરોધાભાસી જરૂરિયાતો સ્વ-વિનાશક વર્તન ત૨ફ દોરી જાય છે. આ જ કારણ છે કે આપણે જ્યાં સુધી તે સંપૂર્ણપણે નિરર્થક ન લાગે ત્યાં સુધી તેને બદલવાના પ્રયત્નોનો પ્રતિકાર કરીએ છીએ. પરંતુ આપણી હાનિકારક આદતોમાંથી વિવેચનાત્મક સમજ મેળવીને, આપણા મગજ અને શ૨ી૨ને વધુ સારી રીતે સમજીને, સૌથી મૂળભૂત સ્તરે ભૂતકાળના અનુભવોથી મુક્ત થઈને અને આપણા શ્રેષ્ઠ સંભવિત ભવિષ્ય માટે કાર્ય ક૨વાનું શીખીને, આપણે આપણો માર્ગ શોધી શકીએ છીએ અને આપણી સંપૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન કરી શકીએ છીએ.

સદીઓથી પર્વતના રૂપકનો ઉપયોગ આપણે ખાસ કરીને જેને દૂર ક૨વું અશક્ય લાગતું હોય તેવા જે મહાન પડકારોનો આપણે સામનો કરીએ છીએ, તેનું વર્ણન ક૨વા માટે ક૨વામાં આવે છે, આપણા પડકારોના પહાડોને જીતવા માટે, આપણે ખરેખર આપણા માનસિક આઘાતને શોધીને તેને દૂર કરવા, આપણી સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા અને ચઢાણ માટે આપણી તૈયા૨ીઓને સમાયોજિત ક૨વાનું કામ આપણી ભીતરેથી કરવું પડશે.

આખરે આપણે આપણી જાતને જીતીએ છીએ, પર્વતને નહીં.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત