THE LEADER IN YOU

200 222 (10% Off)
Name: ધ લીડર ઇન યુ
SKU Code: 8832
Author: DALE CARNEGI
Weigth (gms): 250
Year: 2020
Pages: 192
ISBN: 9789389946376
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

The Leader In You નો ભાવાનુંવાદ.

ધ લીડર ઇન યુ - લેખક ડેલ કાર્નેગી

સફળતા તરફનું પહેલું પગથિયું તમારા પોતાનાં નેતૃત્વના ગુણોને ઓળખવાનું છે

આ નવો યુગ દરેક બિઝનેસ માટે સતત પરિવર્તનલક્ષી છે. દરેક ક્ષેત્રમાં ટકી રહેવા માટે પછી ભલે ને તે મોટું બિઝનેસ એમ્પાયર હોય, સ્વૈચ્છિક સંસ્થા કે સરકારી ક્ષેત્ર હોય દરેકને એક વિકસિત આગવી લીડરશીપ'ની જરૂરિયાત રહેશે.

આ “લીડરશીપ' દરેકમાં છુપાયેલી છે. તમારામાં રહેલા “લીડર’ને વિકસવા માટે આ પુસ્તક તમને અનેક ઉદાહરણોથી ભરપૂર ‘ટિપ્સ’ આપે છે. આ પુસ્તક પ્રેક્ટિસ, ઊર્જા અને વધુ અસરકારક રીતે નેતૃત્વ માટેની ટેકનિક શિખવાડે છે. જે દરેક બિઝનેસમેન માટે અતિઆવશ્યક છે.