THE LAW OF ATTRACTION (GUJARATI)

269 299 (10% Off)
Name: ધ લૉ ઑફ અટ્રેકશન
SKU Code: 10119
Weigth (gms): 300
Year: 2025
Pages: 224
ISBN: 9788199214071
Availability: In Stock

THE LAW OF ATTRACTION (GUJARATI) - ધ લૉ ઑફ અટ્રેકશન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

THE LAW OF ATTRACTION (GUJARATI)

 

તમારી પાસે પહેલેથી જ એ બધું જ છે જેના દ્વારા તમે તમારાં જીવનને તમારી ઇચ્છાનુસાર બદલી શકો છો. શું તમે તેના પર વિશ્વાસ કરો છો?

ધ લૉ ઑફ અટ્રેકશન તમારાં ભાગ્યને અનલૉક કરવાની, સભાન રૂપે તમે જે ઇચ્છો છો તેને વધારે આકર્ષિત કરવાની અને જે તમે નથી ઇચ્છતા તેને ઘટાડવાની શક્તિ છે. આ પુસ્તક આપણને શીખવે છે કે પોતાની અંદર છુપાયેલ ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમે તમારાં જીવનની પરિસ્થિતિઓને બદલી શકો અને આનંદ અને સફળતાની પ્રચુરતાને પ્રગટાવી શકો.

એક વાર જયારે તમે આ પુસ્તકને વાંચી લેશો, તો પછી પાછળ નહિ જુઓ. તો અત્યારે જ તમારી નકલ મેળવો અને તમારાં સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલવાનું શરૂ કરો.

મિતેશ ખત્રી આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસનીય નેતૃત્વ પ્રશિક્ષક, પ્રેરક વક્તા અને અવેકન ધ લીડર ઈન યૂના રાષ્ટ્રીય બેસ્ટસેલર લેખક છે. તેમને પોતાની પત્ની અને સહ-લેખિકા ઇન્દુ ખત્રી સાથે ‘‘ગાઇડિંગ લાઇટ કન્સલ્ટન્ટ્સ’’ની સ્થાપના કરી છે.

ઇન્દુ ખત્રી એક બેસ્ટસેલિંગ લેખિકા અને ગાઇડિંગ લાઇટનાં કૉર્પોરેટ પ્રશિક્ષણ કાર્યક્રમો અને કાર્યકારી કોચિંગ માટે મુખ્ય વિષય વસ્તુનાં ડિઝાઇનર છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત