THE LAST GIRL

405 450 (10% Off)
Name: ધ લાસ્ટ ગર્લ
SKU Code: 10053
Author: NADIA MURAD
Weigth (gms): 350
Year: 2022
Pages: 306
ISBN: 9789355430908
Availability: In Stock

ધ લાસ્ટ ગર્લ : મારી કેદ અને ઇસ્લામિક સ્ટેટ સામે ની મારી લડાઈ ની કહાણી : નાદિયા મુરાદ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

નાદિયા મુરાદ, એક સાહસી યઝીદી યુવતી છે, જેશે આઇએસઆઇએસની કેદમાં રહીને જાતીય શોષણ અને અકલ્પનીય દુઃખો સહન કર્યા છે. નાદિયાના છ ભાઈઓની હત્યા અને તેની માને પણ મારી નાખવામાં આવી અને તેમનાં શબ કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યાં. પણ નાદિયા હિંમત હારી નહીં.

આ પુસ્તક, ઇરાકમાં નાદિયાના શાંતિપૂર્ણ બાળપણથી લઈને કૂરતા અને નિર્મમ યાતનાઓમાંથી પસાર થઈ અને જર્મનીમાં તેના સલામત રીતે પહોંચી જવાની સફર છે. નાદિયા ઉપર એલેક્ઝાન્ડરયા બોમ્બાખે 'ઓન હર શોલ્ડર્સ' નામની ફિલ્મ બનાવી છે, તેમને નોબલ શાંતિ પુરસ્કારથી સન્‍માનિત કરવામાં આવ્યા છે અને તેઓ સંયુક્ત રાષ્ટ્રના પહેલા ડિગ્નિટી ઓફ સરવાઇવર્સ ઓફ હ્યુમન ટ્રાફિર્કિંગના ગુડવિલ એમ્બેસેડર પણ છે.

આ પુસ્તકનો સૌથી મહત્ત્વનો સંદેશ છે : સાહસ અને પ્રમાણિકતાથી પોતાની વાત કહેવાથી દુનિયાને બદલી શકાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત