THE EVERYDAY HERO MANIFESTO

359 399 (10% Off)
Name: ધ એવરીડે હીરો મેનિફેસ્ટો
SKU Code: 10071
Author: ROBIN SHARMA
Weigth (gms): 350
Year: 2022
Pages: 360
ISBN: 9789391019525
Availability: In Stock

ધ એવરીડે હીરો મેનિફેસ્ટો : THE EVERYDAY HERO MANIFESTO (GUJARATI)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રોબીન શર્માના  માસ્ટ૨પીસ સમાન પુસ્તક “આપણી આસપાસના હીરો” (ધ એવરીડે હીરો મેનિફેસ્ટો)માં આ પથદર્શકે તેમની માર્ગદર્શન પદ્ધતિના શ્રેષ્ઠ સિદ્ધાંતો, ૨ચનાત્મકતા માટેના પ્રોટોકોલ તથા વૈશ્વિક સ્તરનું જીવન જીવવા માટેની કાર્યપ્રણાલી અને આધ્યાત્મિક દિગ્ગજ બનવા માટેની યુનિવર્સલ ગાઈડ, જે દુનિયાને આગળ લઈ જઈ શકે તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ એકમાત્ર આવા પ્રકા૨ના અને વિશિષ્ટ પુસ્તકમાં તમને જાણવા મળશેઃ

# અત્યંત રચનાત્મક, કર્મશીલ તથા ધનિક લોકો કેવી રીતે તેમની આદત કેળવે છે, કામગીરી કરે છે તથા જીવનનું સંચાલન કરે છે તે વિશે અંદ૨ની માહિતી.

# તમારી ઊર્જા વધારવા, તમારું મહત્ત્વ વધા૨વા તથા તમારું સુદીર્ધ જીવન વિસ્તા૨વા જેથી તમે તમારી સાર્વભૌમ શ્રેષ્ઠતાનો ઉપયોગ કરી શકો તે માટેની શકિતશાળી

સાચા અર્થમાં ઉત્તમ કામગીરી માટેની ગણતરીપૂર્વકનું આયોજન જે તમારા ક્ષેત્રમાં નેતૃત્વ અપાવે અને ભાવિ પેઢી માટે માર્ગદર્શક બની રહે

# મુશ્કેલીઓ ઉપર જીત મેળવવા, ભયને પ્રે૨ણામાં ફે૨વવા તથા ભૂતકાળના અપમાનોને હીરોઇઝમમાં તબદીલ ક૨વા માટેની ન્યુરોસાયન્સ આધારિત ટેકનિક

- તમારી જીવંતતા વધા૨વા, આંતરિક સ્વસ્થતા કેળવવા તથા જીવનને સુંદર બનાવના૨ આધ્યાત્મિક સ્વતંત્રતા માટે અસાધા૨ણ ( અને મુશ્કેલ) જ્ઞાન કેળવવું

રોબિન શર્મા વૈશ્વિક સન્માન પ્રાપ્ત માનવતાવાદી છે, જ ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી માનવ સુમદાયને તેની મૂળભૂત ક્ષમતાઓ ઓળખવામાં મદદ કરી રહ્યા છે. તે વિશ્વના ટોચના નેતૃત્વ નિષ્ણાત તેમજ વ્યક્તિગત સિદ્ધિના ટોચના આઈકોન તરીકેની ખ્યાતિ ધરાવે છે અને તેમના તેમના ક્લાયન્ટમાં સુપ્રસિદ્ધ અબજોપતિઓ, વ્યવસાયી સ્પોર્ટ્સ સુપરસ્ટારો તથા અનેક ફોર્ચ્યુન-૧૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે. લેખકનાં #૧ બેસ્ટસેલર પુસ્તકો જેવાં કે, ‘ધ ૫ એ.એમ. ક્લબ’, ‘ધ મૉન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી’, ‘ધ ગ્રેટનેસ ગાઇડ’ તથા ‘ધ લીડર હુ હેડ નો ટાઇટલ’ ની૯૨ કરતાં વધુ ભાષામાં લાખો નકલો વેચાઈ છે, જેને કારણે તેમની ગણના વર્તમાન સમયમાં સૌથી વધુ વંચાતા હયાત લેખકોમાં થાય છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત