THE COMPOUND EFFECT

269 299 (10% Off)
Name: ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ
SKU Code: 10043
Author: DARREN HARDY
Weigth (gms): 250
Year: 2022
Pages: 204
ISBN: 9789390924615
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’ પુસ્તકમાં તમારી આવક, આયુષ્ય અને સફળતાને નવી ઊંચાઈએ લઇ જવાની સીડી બતાવી છે. તમરી અપેક્ષા કરતાં પણ વધારે સફળતા મેળવવા માટે અદભૂત વિચારોનો ખજાનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલો છે. તમારી ઇચ્છિત સફળતા કઈ રીતે મેળવવી અને તમે જેના હક્કદાર છો તેવું જીવન કેવી રીતે જીવશો તેની વિગતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. જીવનમાં તમે તમારા પ્રતિસ્પર્ધિને કેવી રીતે હરાવી વિજય મેળવશો તેની ટેકનિક આ પુસ્તકમાં રજૂ થઇ છે. તમારી આત્મ સુધારણા માટેનો એક અનોખો ધાર્મિક ગ્રંથનો પર્યાય આ પુસ્તક બની રહ્યું છે. અસાધારણ જીવન જીવવા માટેની જબરદસ્ત ફોર્મ્યુલા આ પુસ્તકમાં લેખકે રજૂ કરી છે. આ પુસ્તક વાંચી તેના અમલ બાદ તમારા જીવનમાં બદલવા ચોક્ક્સ આવશે તેવો લેખકને વિશ્વાસ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત