TE RAKHDU DIWASO

113 125 (10% Off)
Name: તે રખડુ દિવસો
SKU Code: 5796
Author: RUSKIN BOND
Weigth (gms): 200
Year: 2015
Pages: 128
ISBN: 9789351980544
Availability: In Stock

તે રખડુ દિવસો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રસ્ટી ૧૬ વર્ષનો એક એંગ્લો-ઈન્ડિયન છોકરો છે જે દહેરાદૂનમાં પોતાના અંગ્રેજ સંબંધીઓ સાથે રહેતો હોય છે. સ્વભાવે બળવાખોર, મનમોજી, રખડુ અને હંમેશા નવી જગ્યાઓની ખણખોજ કરવા માટે ઉતાવળો રસ્ટી પોતાના ઘરેથી ભાગી જાય છે. માર્ગમાં મળી જાય છે કિશન. બંને મળી અજાણ્યા રસ્તાઓ અને મંજિલો તરફ નીકળી પડે છે. ચાલતા ચાલતા નવા મિત્રો અને નવાં જોખમો પણ મળે છે જે તેઓને જિંદગીની મુશ્કેલ અને ગૂંચવણ ભરેલી સાચી વાતોને સમજવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ તેનાથી તેઓની મુક્ત અને રખડુ મનની ગતિ થોભતી નથી.
રસ્કિન બૉન્ડની અનન્ય નવલકથા ‘રૂમ ઓન ધ રુફ'ને આગળ વધારતી, તોફાની, સાહસિક અને જોખમવાળાં કામો ક૨વામાં રસ્ટી અને તેના મિત્ર કિશનના મનની વાતો કહેતી કહાણી છે – ‘એ રખડુ દિવસો.’
૧૯૯૨ના વર્ષમાં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન પામેલા રસ્કિન બૉન્ડ ભારતના એક અત્યંત લોકપ્રિય લેખક છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત