TAPAKO AND JADUI CHAMPAL

135 150 (10% Off)
Name: ટપાકો અને જાદુઈ ચંપલ
SKU Code: 9577
Weigth (gms): 140
Year: 2024
Pages: 112
ISBN: 9789334053234
Availability: In Stock

ટપાકો અને જાદુઈ ચંપલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ વાર્તાઓ જ્યારે કોઈ બાળક વાંચશે અને સ્મિત કરશે કે કોઈ શિક્ષક એના ક્લાસ સામે કહેશે અને બાળકો વિસ્મયથી એમણે માંડેલ વાર્તામાં ખોવાઈ જશે ત્યારે મને ખાતરી છે કે મારા મનના કોઈક ખૂણે આનંદની એક એવી લહેરખી જરૂર ઊઠશે જે મારા અંતરમાં ક્યાંક ભીનાશ પાથરી દેશે. સીધી બોધ આપવાની ચેષ્ટા મેં ક્યાંય કરી નથી, છતાં આ વાર્તાઓ વાંચ્યા પછી બાળકોના સંસ્કારનાં ખિસ્સાં સાત ખાલી તો નહીં જ રહે એવું મને લાગે છે. અને કોઈક બાળક જ્યારે પેલી બુંધિયાવાળી વાર્તા કહોને એવું કહેશે ત્યારે ભલે હું ન માનું, તો પણ મને એક મીઠી હેડકી જરૂર આવશે.
----
ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત