TANE JINDAGI... (Z)

203 225 (10% Off)
Name: તને,જિંદગી...
SKU Code: 10205
Publisher: ZEN OPUS
Weigth (gms): 300
Year: 2023
Pages: 208
ISBN: 9789392592843
Availability: In Stock

તને જિંદગી...

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતા નથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ...
આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત