TAMARA DAREK VICHAR PAR VISHVAS NA KARO

269 299 (10% Off)
Name: તમારા દરેક વિચાર પર વિશ્વાસ ના કરો
SKU Code: 10087
Weigth (gms): 200
Year: 2023
Pages: 160
ISBN: 9789355431943
Availability: In Stock

TAMARA DAREK VICHAR PAR VISHVAS NA KARO : TRANSLATION OF DON'T BELIEVE EVERYTHING YOU THINK

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દર્દ અનિવાર્ય, પરંતુ દુઃખ વૈકલ્પિક!

આ પુસ્તક માનવઅનુભવનો એક ક્રાંતિકારી દૃષ્ટિકોણ ૨જૂ કરે છે. દુઃખનું નિવા૨ણ કરી ઇચ્છિત વસ્તુ મેળવવાની રીત આ પુસ્તકમાં આપવામાં આવી છે.

 

આ પુસ્તકમાં તમને મળશે :

 

·       મનોવૈજ્ઞાનિક તથા ભાવનાત્મક દુઃખનું મૂળ કારણ અને તેના નિવારણની પદ્ધતિઓ

·       નકારાત્મક વિચારો અને ભાવનાઓના પ્રભાવને દૂર કરવાની રીતો વિકટ પરિસ્થિતિમાં પણ બિનશરતી પ્રેમ, શાંતિ અને વર્તમાનને સુખી બનાવવાની ચાવી

·       નકારાત્મક વિચારોના ચક્રમાંથી મુક્તિ

·       ચિંતા, શંકા, આત્મવિશ્વાસ અને વિનાશક આદતોમાંથી છુટકારો મેળવવાની પદ્ધતિઓ

·       કોઈ પણ પ્રયત્ન વિના સુખ, સમૃદ્ધિ પામવાની કળા

·       અજ્ઞાત અને અનિશ્ચિતતા સાથે સહજતા

·       ઇચ્છિત વસ્તુ પામવા માટે વર્તમાન અને આંતરિક શક્તિ સુધી પહોંચવાનો રસ્તો

 

અનુવાદ : અનિલ ચાવડા

Gujarati translation of

Don't Believe Everything You Think by Joseph Nguyen


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત