SWEEKAR KA JADU

99 110 (10% Off)
Name: સ્વીકાર કા જાદૂ
SKU Code: 7951
Author: SIRSHREE
Weigth (gms): 200
Year: 2012
Pages: 144
ISBN: 9788184152968
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“આ પુસ્તકને ખુલા મનથી, અનુમાન લાગવ્યા વગર વાંચશો અને તેમાં દર્શાવેલ સૂત્ર, મંત્ર અને મુદ્રાનો ઉપયોગ પોતાના જીવનમાં કરશો તો આ પુસ્તક બધાના માટે અસાધારણ જાદુઇ પુસ્તક બનશે. આ પુસ્તક સ્વીકારના જાદૂ દ્વારા આપને ખોટી ખુશીથી બહાર કાઢી ઉચ્ચ આનંદ સુધી પહોચાડે છે. આપ તરત ખુશી અત્યારે અને અહિયાં જ પ્રાપ્ત કરી શકો છો. આ પુસ્તક તરત ખુશી મેળવવા માટેનું રહસ્ય ખોલે છે. દરેક મનુષ્ય સાચી ખુશીની શોધમાં ભટકી રહ્યો છે. સાચી ખુશી ન મેળવતા તે તેને ધન સંપત્તિ, માન સમ્માન , પદ પ્રતિષ્ઠા , નામ-પ્રશંશા , સુખ-સુવિધા, મનોરંજનમાં શોધતો રહે છે. શું ખુશી ઉપર દર્શાવેલી વિષયોથી મળી શકે છે ? ના , સાચી ખુશી મનને પાર, ઇચ્છાઓની પાછળ, મનુષ્યની પૂર્વ અવસ્થામાં છૂપેલી છે. આ અવસ્થા સુધી પહોચવાનું સૂત્ર સ્વીકાર ભાવ થી શરૂ થાય છે. આ પુસ્તકમાં વાંચો –

સ્વીકાર ને સ્વીકાર કેવી રીતે કરીએ
વિશ્વની પહેલી જરૂરિયાત શું છે
તરત ખુશી મેળવવાના પગલાં કયા છે
દરેક સંજોગોમાં સ્વીકાર કેવી રીતે કરીએ

સ્વીકાર મંત્ર શું છે
તરત ખુશી મેળવવામાં કયા અવરોધ છે
વગર કારણોની ખુશી કેવી રીતે મળે”