SWAPNAPRIYA

269 299 (10% Off)
Name: સ્વપ્નપ્રિયા
SKU Code: 10355
Weigth (gms): 200
Year: 2026
Pages: 160
ISBN: 9789366570679
Availability: In Stock

સ્વપ્નપ્રિયા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી ‘સ્વપ્નપ્રિયા' નવલકથાની કથા મુંબઈના ફિલ્મ જગતનાં અજવાળાં અને અંધારાનું પણ દર્શન કરાવે છે. ફિલ્મ ઉદ્યોગ બહા૨થી જ ગ્લેમ૨સ દેખાય છે પરંતુ તેની ભીતર કેટકેટલીયે વિડંબનાઓ પણ હોય છે. દેશના અનેક યુવકો અને યુવતિઓ ફિલ્મ જગતની રોશનીમાં પ્રકાશમાન થવા મુંબઈ આવે છે. ક્યારેક તેઓ મુશ્કેલીમાં પણ મૂકાઈ જાય છે.

આ નવલકથાની નાયિકા સ્વપ્નપ્રિયા પણ કોલકત્તાથી ફિલ્મ જગતમાં અભિનેત્રી બનવા મુંબઈ આવે છે. તે એક ખૂબ સોહામણા અભિલાષ નામના એક્ટ૨-ડીરેક્ટ૨ના પ્રેમમાં પડી જાય છે પરંતુ અભિલાષ ૫૨ણેલો છે. તે શૈલજા નામની એક સુશીલ ધર્મપત્નીનો પતિ અને બે સંતાનોનો પિતા છે. એ જાણવા છતાં સ્વપ્નપ્રિયા તેના પ્રેમમાં પડી જાય છે. અભિનેત્રી બનવા કરતાં અભિલાષને પામવાનું તેનું સ્વપ્ન છે અને તે પછી તેના જીવનમાં અનેક નાટ્યાત્મક ઘટનાઓ ઘટે છે.

નવલકથામાં આ થ્રીલ પણ છે, સસ્પેન્સ પણ છે અને રોમાંચ પણ છે. કથામાં અનેક પલટા છે. આ તો માત્ર પ્રાસ્તાવિક ભૂમિકા જ છે. બાકીની વાત જાણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત