SWANU SANIDHYA

225 250 (10% Off)
Name: સ્વનું સાનિધ્ય
SKU Code: 10281
Weigth (gms): 250
Year: 2025
Pages: 279
ISBN: 9789361975066
Availability: In Stock

સ્વનું સાનિધ્ય

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે. સુખ, શાંતિ, આનંદ અને પ્રેરણા જો અંદરથી નહીં મળે તો એ બહારથી ક્યારેય મળવાના નથી. જેને પ્રફુલ્લિત રહેતા આવડે છે અને જેના ચહેરા પર હાસ્ય રમતું રહે છે એ માણસની સંવેદનાઓ સોળે કળાએ ખીલેલી રહે છે. આ પુસ્તક ‘સ્વનું સાંનિધ્ય’માં લેખક કૃષ્ણકાંત ઉનડકટની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’ કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની અને જિંદગીની નજીક લઈ જાય છે. અસ્તુ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત