SWANO SAKSHATKAR

225 250 (10% Off)
Name: સ્વનો સાક્ષાત્કાર
SKU Code: 10280
Weigth (gms): 250
Year: 2024
Pages: 180
ISBN: 9789361976032
Availability: In Stock

સ્વનો સાક્ષાત્કાર

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર’ છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે આપણે થોડાક આપણી નજીક જઈ શકીએ. જે પોતાને ઓળખી શકે છે એ જ આ જગતમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકે છે. આ પુસ્તકમાં ચિંતનની પળેના ચુનંદા લેખો સમાવાયા છે, જે આપને ગમશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત