SWAMI VIVEKANAND - BHARATMA GURU SHISHYA PARAMPARANI MASHAAL

158 175 (10% Off)
Name: સ્વામી વિવેકાનંદ ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાની મશાલ
SKU Code: 7941
Author: SIRSHREE
Weigth (gms): 150
Year: 2017
Pages: 168
ISBN: 9788184156669
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બેમિસાલ ગુરુ લાજવાબ શિષ્ય

આ પુસ્તક દ્વારા એક એવી મહાન વિભૂતિના જીવનને આપની સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી આપ પ્રેરણા પ્રાપ્ત કરી શકો છો. એ છે સ્વામી વિવેકાનંદ. એમનું જીવનચરિત્ર, આપના જીવનની નીંવ બની શકે છે. જો આપના જીવનને આવી મજબૂત નીંવ મળશે તો આપનું જીવન પણ દમદાર બની જશે.

સ્વામી વિવેકાનંદના જીવનની નીંવ હતા તેમના બેમિસાલ ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદનું જીવન ગુરુ ભક્તિની મિસાલ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને વિવેકાનંદની સત્યની ખોજ પુરી થઈ અને તેઓ એક એવા લાજવાબ શિષ્ય બન્યા જેમણે પોતાના ગુરુની શિક્ષાઓને પુરા વિશ્વમાં ફેલાવી.

સ્વામી વિવેકાનંદ આજના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે અને આદર્શ પ્રસ્તુત કરે છે. તેમનું આત્મિક બળ આજની પેઢી માટે મિસાલ છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત