STRINO BIJO VASANT

180 200 (10% Off)
Name: સ્ત્રીનો બીજો વસંત
SKU Code: 10349
Weigth (gms): 150
Year: 2026
Pages: 94
ISBN: 9789366570617
Availability: In Stock

શરીર, મન અને આત્માનો સંવાદ.. સ્વસ્થ અને સુંદર જીવન માટે

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારા શ૨ી૨માં કંઈક બદલાઈ રહ્યું છે, પરંતુ તમને તેનું સાચું કા૨ણ સમજાતું નથી? શું ક્યારેક તમને અચાનક ગરમી લાગે છે, મૂડ બદલાઈ જાય છે કે ઊંઘમાં તકલીફ થાય છે ? જો હા – તો તમે એકલાં નથી.

 “સ્ત્રીનું જીવન એક સુંદ૨ પરિવર્તનની યાત્રા છે-બાળપણથી લઈને યુવાની, માતૃત્વ અને પછી મેનોપોઝ જેવા તબક્કા સુધી.” ઘણીવાર આ વિષય ૫૨ ખુલ્લેઆમ વાત ક૨વામાં આવતી નથી. તેના કારણે ઘણી સ્ત્રીઓ ગભરાઈ જાય છે અથવા એકલતાનો અનુભવ કરે છે.

પરંતુ સાચી વાત એ છે કે - મેનોપોઝ કોઈ બીમારી નથી. આ એક કુદરતી પરિવર્તન છે. આ પુસ્તક તમને આ સમયને સમજવામાં, સ્વીકારવામાં અને આત્મવિશ્વાસ સાથે જીવવામાં મદદ

ક૨શે.”

ડૉ. કોમલ પટેલ (M.D. - Ayu.)

મેનોપોઝને સમજીએ... સ્વીકારીએ... અને શક્તિશાળી બનીએ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત