SRUSHTINU SATYA ANE MANUSHYANI UTAPATTINU KARAN

293 325 (10% Off)
Name: સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ
SKU Code: 5391
Weigth (gms): 400
Year: 2018
Pages: 296
ISBN: 9789382779810
Availability: In Stock

સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ઉપનિષદો અને આધુનિક વિજ્ઞાનને એક કરવાના અભિયાનમાં છેલ્લાં બે હજાર વર્ષમાં થયેલું આ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. આખરે આપણે આ દુનિયા પર કેમ છીએ? માનવજીવનના એ સૌથી કરુણ પ્રશ્નનો આ પુસ્તક સાથે અંત આવી રહ્યો છે. મોક્ષ તરફ લઈ જતી આ સાત પરિમાણોની યાત્રા ભગવાન અને માનવનાં સર્વ રહસ્યોનો પર્દાફાશ કરીને આપણને સ્ટીફન હોકિંગના બ્રહ્માંડના વર્ણનોથી આગળ લઈ જાય છે. એક વૈજ્ઞાનિકને ફિલોસોફીનું પુસ્તક લાગે અને એક સામાન્ય વાચકને એસ્ટ્રો ફિઝિક્સનું પુસ્તક લાગે એવો ત્રિગુણવાદ આ પુસ્તક ધરાવે છે. પચ્ચીસ-છવ્વીસ વર્ષનો ગુજરાતી છોકરો આટલા ગહન વિષય પર અંગ્રેજી ભાષામાં આટલું સુંદર પુસ્તક લખી શકે એ એક આશ્ચર્ય છે. આધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાનો સુંદર પ્રયાસ છે. હું ડો. કૌશિક ચૌધરીને આ અદભુત પુસ્તક લખવા બદલ અભિનંદન આપું છુ. જાગ્રત, અર્ધજાગ્રત અને સુપુપ્ત મન શું છે અને કેવી રીતે કાર્ય કરે છે એની સચોટ વૈજ્ઞાનિક માહિતી આ પુસ્તક જેવી બીજે ક્યાંય મળતી નથી. અદભુત ! પ્રમાણિત ! અસામાન્ય ! આ પુસ્તકને વખાણવા માટે મારી પાસે શબ્દો નથી. આ સૃષ્ટિનું આખરી જ્ઞાન છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત