SPIRITUAL HEALING DIVYAKALA: REIKI : CRYSTAL : PYRAMID

180 200 (10% Off)
Name: SPIRITUAL HEALING ની દિવ્ય કળા: રેઈકી : ક્રિસ્ટલ : પિરામિડ
SKU Code: 5504
Weigth (gms): 200
Year: 2016
Pages: 88
ISBN: 9789385128400
Availability: In Stock

SPIRITUAL HEALING ની દિવ્ય કળા: રેઈકી : ક્રિસ્ટલ : પિરામિડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રેઈકી વિશે ઘણા પુસ્તકો લખાયા છે અને તમે તે વાંચ્યા પણ હશે પરંતુ, આ પુસ્તકમાં રેઈકી વિશે ખુબજ સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત આ પુસ્તકમાં રેઈકીની સાથે સાથે પિરામિડ અને ક્રિસ્ટલ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

રેઈકી એક હિલીંગ થેરાપી છે કે જેનો ઉપયોગ મોટેભાગે આપણું શરીર નીરોગી રાખવા માટે કરીએ છીએ. તદ્ઉપરાંત સંબંધોને સુમેળ સાધવા માટે તથા ધંધો, વાહન, કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુ માટે રેઈકીનો ઉપયોગ કરી શકાય છે.

પિરામિડનો આપણા જીવનમાં ઉપયોગ કરવાથી તેના ચમત્કારિક ગુણધર્મના કારણે આશ્ચર્યજનક પરિણામો મળે છે. જ્યારે ક્રિસ્ટલ પોઝિટિવ એનર્જીથી ભરપુર છે. જીવનના કોઈપણ પોઝિટિવ કામ કરવા માટે ક્રિસ્ટલ મદદ કરે છે આપણે અહીં અમુક પિરામિડ અને ક્રિસ્ટલ વિશે જાણીશું કે જે આપણા રોજના જીવનમાં અને આધ્યાત્મિકતામાં વધારો કરવામાં મદદરૂપ હોય.

આ ખાસ પુસ્તક દ્વારા તમે રેઈકી, પિરામિડ અને ક્રિસ્ટલ વિશે જાણકારી ખૂબજ સરળતાથી મેળવી શકશો અને તેનો ઉપયોગ જીવનમાં યોગ્ય રીતે કરીને જીવનમાં સુખ, સમૃધ્ધિ અને સફળતા મેળવી શકશો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત