SONERI BUND

81 90 (10% Off)
Name: સોનેરી બુંદ
SKU Code: 850
Weigth (gms): 140
Year: 2014
Pages: 112
ISBN: 9789351222798
Availability: In Stock

સોનેરી બુંદ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ક્ષણભંગૂર લાગતા ઝાકળના એક બિંદુ પર સૂરજનું કિરણ પડે ને એવો ઝળહળાટ પ્રસરે કે ઘડીભર સૂર્ય જેવા સૂર્યની આંખો પણ અંજાઈ જાય. જીવનમાં કશાયનું મૂલ્ય ઓછું આંકવું જોઈએ નહીં, તૃણમાં પણ વટવૃક્ષની તાકાત પારખી શકીએ તો જ સૃષ્ટિનો મહિમા સાચી રીતે સમજાય. વરસાદના દરેક ટીપાંમાં સાચું મોતી બનવાની શક્યતા છુપાયેલી હોય છે. જરૂર છે, જિંદગીમાં યોગ્ય અભિગમની. અંધકાર કશાયનો અંત નથી, પરંતુ આવનારા અજવાળાનો આરંભ હોય છે – અને એ અજવાળું ક્યાંયથી પણ પ્રાપ્ત થઈ શકવાની શક્યતાનો દરવાજો હંમેશાં ખુલ્લો રાખવો જોઈએ.
સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણી ‘ડૂબકી’ શ્રેણીના છઠ્ઠા સંચય સોનેરી બુંદ’ના ચોંત્રીસ લઘુલેખોમાં
માનવમનમાં છુપાયેલા ઝળહળતા ઉલ્લાસની શક્યતાનો તાગ કાઢે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત