SLOP : BIJI HAROLNU VALIPANU. . . SHIKSHAN

126 140 (10% Off)
Name: સ્લોપ : બીજી હરોળનું વાલીપણું. . . શિક્ષણ
SKU Code: 9475
Weigth (gms): 250
Year: 2021
Pages: 120
ISBN: 9789386669513
Availability: In Stock

સ્લોપ : બીજી હરોળનું વાલીપણું. . . શિક્ષણ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શિક્ષણક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ, ગૂગલ ગુરુએ માહિતીનો વિસ્ફોટ કર્યો, પરંતુ યોગ્ય સમજ વિનાનું એ જ્ઞાન આજના વિધાર્થીઓ, શિક્ષકો અને વાલી સૌ કોઈ માટે પ્રશ્નો સર્જે છે. આવી પરિસ્થિતિમાં જ્ઞાનનો વિસ્ફોટ બધાંને આજે ખૂબ પીડે છે.

તેથી જ વર્તમાન સમયમાં વિધાર્થીનાં માતાપિતા હોવાનું (પેરેન્ટિંગ) અઘરું અને જટિલ બની ગયું છે. દરેક વાલી અને શિક્ષક બંને સાંપ્રત ભૌતિક જગતની આધુનિકતા સાથેની રહેણીકરણી અને વિચારસરણીથી જીવતા હોવાથી એના ઘણાં પ્રત્યાઘાત અને પડકારો; વિધાર્થી, વાલી અને શિક્ષકોમાં નવી સમસ્યાઓ સાથે

આવ્યા.

વિધાર્થી માટે શિક્ષક દ્વારા વર્ગખંડમાં અપાતું પ્રત્યક્ષ શિક્ષણ અને શિક્ષક એ માતાપિતા પછીનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે જે એક માતાપિતા માટે જવાબદાર સ્થાન ધારણ કરવું સરળ નથી. ઈશ્વર પછીનું બીજું સ્થાન શિક્ષકને મળ્યું છે. શિક્ષક ઈશ્વરની પ્રતિકૃતિરૂપે શોભી રહ્યો છે ત્યારે શિક્ષકની આંતરખોજ આ પડકારોને પહોંચી વળવા, આવનારા સમયમાં વિધાર્થીના વાણી અને વર્તન ઉપર પ્રભાવ પાડનારા પરિબળોને સમજવા અને તેનો ઉકેલ શોધવો એ શિક્ષક માટે ઘણું પડકારરૂપ કાર્ય છે.

શ્રી પરેશ ભટ્ટે SLOP(સેકન્ડ લાઇન ઓફ પેરેન્ટિંગ) શ્રેણી દ્વારા શિક્ષકસમાજને આવનારા પડકારો સામે જાગૃત કરી ભાવિની ઝાંખી કરાવવાનું પ્રેરણાદાયી કાર્ય શિક્ષણજગત માટે કર્યું છે.

- પ્રતિમા પટેલ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત