SINHPURUSH

500 555 (10% Off)
Name: સિંહપુરુષ
SKU Code: 5622
Weigth (gms): 550
Year: 2025
Pages: 420
ISBN: 9788184407761
Availability: In Stock

સિંહપુરુષ - (વીર સાવરકરજીના જીવન પર આધારિત નવલકથા)

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

(આંદામાનની સેલ્યુલર જેલનો ઐતિહાસિક કુખ્યાત ઘાણો (કોલુ), જેમાં બળદની જગ્યાએ કાળાપાણીની સજા પામનાર કેદીને જોત૨વામાં આવતો હતો. ‘બેરીસ્ટર’ સાવરકરે પણ આ યાતના વેઠવી પડી હતી.)

સિંહપુરુષની શબ્દ-ગર્જના

  • દેશકાર્ય માટે નિર્વંશ થઈ જનારી વંશલતા અમર બની જાયછે.

  • દેશદ્રોહીઓની સંગાથે પ્રથમ પંક્તિમાં ઊભા રહેવા કરતાં તો બહેતર છે કે દેશભક્તોની સંગાથે અંતિમ પંક્તિમાં ઊભારહેવું.

  • મૃત્યુ ખુદ મારાથી ડરે છે, હું મૃત્યુથી ડરતો નથી. ફાંસીનો ગાળીયો ચૂમીને, કરાલ કાળના સ્થંભને હચમચાવીને અનેક વાર હું પાછો વળ્યો છું. છતાં પણ હું જીવતો છું એ કાળનીહારછે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત